ભગવાન શ્રી સ્વામિનારાયણે વડતાલના ૧૬માં વચનામૃતમાં “આગ્રહ તો કેવળ ભગવાનના ભજનનો અને ભગવાનના ભક્તનો સત્સંગ રાખ્યાનો છે. એ અમારા અંતરનો રહસ્ય-અભિપ્રાય હતો તે અમે તમારી આગળ કહ્યો.” એ શબ્દો દ્વારા ભગવાનને પ્રસન્ન કરવાની સહજ પ્રેરણા આપી છે.
આપ સહુ ભગવાન એવમ્ અનંત મુક્તો તથા સંતો- ભક્તોનો રાજીપો પ્રાપ્ત કરવા ઉપરોક્ત ભજનની સૂચી પૈકી મહોત્સવ પર્યંત અનુકૂળતા મુજબ વિશેષ ભજન કરવાનો દૃઢ સંકલ્પ કરીએ એજ અભ્યર્થના સહજય શ્રી સ્વામિનારાયણ