Gujarat Land
com.gujaratland.app
View detailed information for Gujarat Land — ratings, download counts, screenshots, pricing and developer details. See integrated SDKs and related technical data.
- No items.
Screenshots
Description
ગુજરાત લેન્ડ મોબાઈલ એપ્લિકેશન જમીનના ખરીદ, વેચાણ અને ભાડે માટે ના વ્યવસાય સાથે સંકળાયેલ લોકો માટે ઉપયોગી "લેન્ડ લિસ્ટિંગ પ્લેટફોર્મ" છે.
યુઝર્સ દ્વારા જમીન કે પ્લોટનીવિગતો Register Land (લેન્ડ લિસ્ટિંગ) ફોર્મમાં ભરવામાં આવે છે. ત્યારબાદ, થોડા સમય પછી Admin વિગતો ને કાર્ડ ફોર્મેટમાં View land વિભાગમાં જોઈ શકાય તે રીતે ફોટા / ચિત્ર અને ભાષા સ્વરૂપે દ્રશ્યમાન કરાવે છે. તેથી, તમામ યુઝસ્ સુધી જમીન કે પ્લોટની વિગતો દેખાય શકે.
જમીન કે પ્લોટની વિગતો જોઈ લાગુ પડતા જિલ્લા/તાલુકા /ગામ પ્રમાણે પોતાની જરૂરિયાત મુજબ Search કરી યુઝર્સ એકબીજાનો call કે whatsApp માધ્યમથી સંપર્ક કરે છે.
ઉપરાંત, બિલ્ડર,ઇન્વેસ્ટર,પ્રોપર્ટી ડીલર અને બ્રોકર લોકો પોતાનું ગ્રુપ બનાવી જમીન કે પ્લોટની વિગતો એકબીજાને શેર કરી શકે છે.
ટૂંકમાં, યુઝર સૌપ્રથમ પોતાની પ્રોફાઈલ બનાવે છે અને પછી લેન્ડ લિસ્ટિંગ કરે છે અથવા લેન્ડ લિસ્ટિંગ માંથી પોતાની જરૂરિયાત મુજબની જમીન કે પ્લોટ શોધે છે.
એકબીજા વ્યક્તિ જમીન કે પ્લોટની વધુ અને સચોટ વિગતો જાણી, ચકાસણી કરી, એકબીજાની અનુકૂળતાપ્રમાણે, સ્વેચ્છાએ સ્વતંત્રતાથી સમજી વિચારી પોતાની રીતે તેઓ આગળ વધે છે.
ગુજરાત લેન્ડ મોબાઈલ એપ્લિકેશન એક યુઝરે આપેલ(ઉમેરેલ) જમીન કે પ્લોટની માહિતી બીજા બધા યુઝર્સને દેખાય તે માટેની વ્યવસ્થા પૂરું પાડતું ટેકનોલોજી પ્લેટફોર્મ છે.
સમયાંતરે, Unactive users & land listing ની માહિતીઓ(data) આપોઆપ Automatical દૂર થતી રહેતી હોય છે અને સાથેસાથે નવા યુઝર્સ અને નવા લેન્ડ લિસ્ટિંગની માહિતીઓ ઉમેરાતી રહેતી હોય છે.
યોગ્યપદ્ધતિથી આ મોબાઇલ એપ્લિકેશનનો નિયમિત ઉપયોગ કરી જમીન વ્યવસાયમાં સારા પરિણામો મેળવી શકાય છે.